મોરબી : મોરબીમાં મકરાણીવાસમાં બ્રાહ્મણી ભોજન શાળા પાછળ જુગાર રમતા સાત શખ્સોને એ ડિવિઝન પોલીસે રૂ.6300ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં (૧) બસીરભાઇ સલીમભાઇ ચાનીયા ઉ.વ.૩૨, રહે. મતવા ચોકની પાછળ, ગ્રીનચોક,(ર) સોહીલભાઇ હાઝીભાઇ મલેક ઉ.વ.૨૧, રહે. બોરીચા વાસ, બ્રાહ્મણની ભોજનાલયની પાછળ, જેલચોક, (૩) નિરવભાઇ સુભાષભાઇ મિરાણી ઉ.વ.૩૨ રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ચાર માળીયા, દલવાડી સર્કલ, (૪) રમીઝભાઇ હુસેનભાઇ ચાનીયા ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે. કાલીકા પ્લોટ, (૫) આરીફ અલીખાન સીપાઇ ઉ.વ.૨૪, રહે. સતવારા બોર્ડિંગની પાછળ, હુડકો કર્વાટર પરસોતમ ચોક પાછળ, (૬) ફારૂકભાઇ જુમાભાઇ શાહમદાર ઉ.વ.૩૫, રહે. બ્રાહ્મણ ભોજનશાળા પાછળ, મકરાણી વાસ, (૭) દાઉદશા રહીમશા દિવાન ઉ.વ. ૩૭, રહે. બ્રાહ્મણ ભોજનશાળા પાછળ, મકરાણી વાસની ધરપકડ કરવામાં આવી છે.