મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ હોટેલ મહેશમાં આગામી તા.5ના રોજ સવારે 11 વાગ્યે સિનિયર સીટીઝન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજર રહેનારને અગાઉથી જાણ કરવા અનુરોધ કરાયો છે. આ મિટિંગમાં ઉપસ્થિત રહેનાર માટે ભોજન વ્યવસ્થા પણ રાખેલ છે. વધુ વિગત માટે પ્રમુખ ડો. બી.કે. લહેરુ મો.નં. 99132 22283, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતા મો.નં. 98252 13452 તથા મંત્રી મહેશભાઈ ભટ્ટ મો.નં. 99090 81811નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..