મોરબી : ગુજરાત જાહેર સેવા અયોગ દ્વારા આજે મોરબી ખાતે 11 કેન્દ્ર ઉપર રાજ્ય વેચાણ વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રિલીમીનરી પરીક્ષા યોજવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા માટે કુલ 2438 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી 1310 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ, 1128 ઉમેદવારો ગેરહાજર રહેતા કુલ 53.73 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..