મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ 52 રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન વર્ગ-3 તથા મહેસૂલી તલાટી વર્ગ-3 તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-3 તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આ પ્રકારના 52 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં બઢતી પામેલા કર્મચારીઓમાં નીચે મુજબના કર્મચારીઓનો સમાવેશ થાય છે. મિલનકુમાર કનૈયાલાલ પટેલ જાહિદહુસૈન અબ્દુલ માથકિયા રમેશ કલ્યાણભાઈ સોલંકી કૌશિકભાઈ ગણેશભાઈ ગામી અંકિતકુમાર જયંતિલાલ કરવાડિયા બકુલભાઈ અમરશીભાઈ વાણિયા સંદિપ રમેશભાઈ સાદરિયા મહેશ કરમશીભાઈ કણઝરીયા હાર્દિક ધનજીભાઈ બોપલિયા બિપીન થોભણભાઈ પેથાપરા વિશાલકુમાર મણીલાલભાઈ બાવરવા મહેશકુમાર રામજીભાઈ વાઢેર જયદિપસિંહ સવુભા ઝાલા પિયુષ નરભેરામભાઈ સુરાણી પવનકુમાર અક્ષરકુમાર વ્યાસ રવિગીરી હરેશગીરી ગોસ્વામી મિતેન હિતેષભાઈ ત્રિવેદી શૈલેષકુમાર વાલજીભાઈ રાઠોડ મહેન્દ્રભાઈ ભાઈલાલ કણઝરીયા મેના પુંજાભાઈ ચૌહાણ મિતલ પ્રાણજીવનભાઈ ભાટીયા ભાવેશકુમાર કાનજીભાઈ કણઝરીયા પદ્મરાજ હેમતસંગ સોલંકી હસમુખ અંબારામભાઈ કણઝરીયા રામજીભાઈ ઘનશ્યામભાઈ હેરમા ફોરમ નટવરદાન મોડ રિંકુબેન હિમતભાઈ કણઝરીયા પ્રવિણકુમાર હિરાભાઈ પરમાર ગિરીશ રામજીભાઈ બોસીયા લવમેશકુમાર ગિરીશભાઈ ઠક્કર રવિરાજ રામભાઈ હુંબલ ઘનશ્યામભાઈ વી. પઢીયાર અમિત રમણિકલાલ ગાંભવા સંજય યોગેશભાઈ પડસુંબિયા રાજેશભાઈ સવજીભાઈ ડાંગર અંકિત રતિલાલ ઝાલરીયા દિપકભાઈ લાલજીભાઈ ડોડીયા મુકેશ બાબુભાઈ ચૌહાણ મયુરસિંહ હંદરપસિંહ સિસોદીયા હરેશ ગોવિંદભાઈ ચૌહાણ જયરાજ છત્રસિંહ પરમાર અશિની મુકુંદરાય મહેતા નરેન્દ્ર અંબાદાન ગઢવી ભરતકુમાર રણમલભાઈ ડોડીયા વિજયકુમાર જલારામ ચાવડા ચિરાગકુમાર અંબારામ પ્રજાપતિ કુલદિપસિંહ ઈંદુભા જાડેજા નારણભાઈ મોતીભાઈ વાઢેર ભરતકુમાર દિલીપભાઈ પટેલ ફિરોઝ ઉસ્માન માથકિયા કલ્પેશકુમાર અરજણભાઈ રથવી હકુમતસિંહ સહદેવસિંહ રાણા મહાવીરસિંહ ભગવાનભાઈ રાઠોડ જયદિપસિંહ બહાદુરસિંહ ઝાલા