ટંકારા , વાંકાનેર , હળવદ અને માળીયા તાલુકામાં ડીલરશીપ અપાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે શીતલ નમકીનનું અવનવુ અને ચટાકેદાર નમકીન, ફ્રાઈમ્સ અને બેકરી પ્રોડક્ટ CB એન્ટરપ્રાઇઝમાં મળશે. જેમાં 50 થી વધુ પ્રોડક્ટ ચટાકેદાર ટેસ્ટ સાથે મોરબીવાસીઓના દિલ જીતી લેશે. તો એક વખત શિતલની ચટાકેદાર આઈટમનો ટેસ્ટ જરૂર કરો. પ્રખ્યાત એવા શીતલ ફૂડની આઇટમો હવે મોરબીમાં CB એન્ટરપ્રાઇઝમાં મળશે. જેમાં બેકરી આઇટમો , પ્રીમિયમ નમકીન , પ્રીમિયમ ફરસાણ , વેફર , કૂકીઝ , નાના પેકેટમાં ફ્રાઈમ્સ , નમકીન પણ મળશે. શીતલની સ્પેશિયલ ચોકલેટ ચિપ્સ કૂકીઝ , બદામ પિસ્તા કૂકીઝ , ડ્રાય નટ કચોરી , સાથે પ્રીમિયમ બેકરી તેમજ પ્રીમિયમ નમકીન પણ મળશે. આગામી સમયમાં મોરબીના દરેક ગામમાં નજીકના પ્રોવિઝન સ્ટોર , બેકરી સ્ટોર અને પાન સ્ટોર પર થી શીતલ નમકીનની પ્રોડક્ટ મળશે. વધુમાં મોરબી જિલ્લાના ટંકારા , વાંકાનેર , હળવદ , માળીયા તાલુકામાં ડીલરશીપ આપવાની છે. રસ ધરાવતા વેપારીઓ આવકાર્ય છે. વધુ માહિતી માટે: કંપની ઓથોરાઇઝ ડીલર - મોરબી જિલ્લો CB એન્ટરપ્રાઇઝ પટેલ સમાજ વાળી ગેઇટ -3 ની સામે, રાજપર રોડ, શનાળા, મોરબી - 363641 કોન્ટેક નં : ઓફિસ - 76210 76211 ભદ્રેશભાઈ પટેલ (બગથળા વાળા) - 99797 08666 Maile - cbenterprisemorbi@gmail.com Facebook - Facebook.com/cbenterprisemorbi