હોમ લોન કે મોર્ગેજ લોન કરવી છે ? તો પાટીદાર કન્સલ્ટન્સી માં પ્રોસેસિંગ ફી માં મળશે 50 % સુધી ડિસ્કાઉન્ટ હોમલોનનો વ્યાજદર 8.50 % અને મોર્ગેજ લોનનો વ્યાજદર 9.50 % થી શરૂ : લોન અપાવવાની એ ટુ ઝેડ સર્વિસનો 14 વર્ષનો બહોળો અનુભવ : અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટ અહીંથી મેળવી ચુક્યા છે લોનને લગતી સંતોષકારક સર્વિસ : તમામ સર્વિસ ઘરેબેઠા પણ મેળવી શકાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને હોમ લોન કે મોર્ગેજ લોન જોઈએ છે ? એ પણ ઓછા વ્યાજ દરમાં અને ઝડપથી ? તો પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા એ ટુ ઝેડ સર્વિસ પ્રોવાઇડ કરશે. તેમાં પણ હાલ પ્રોસેસિંગ ફી માં 50 % ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.તો અત્યારે જ સંપર્ક કરો અને ગણતરીના દિવસોમાં લોન મેળવો.મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી ખાસ મોર્ગેજ લોન અને હોમ લોન એકદમ ઝડપથી અને તે પણ બીજા કરતા ઓછા વ્યાજદર ઉપર અપાવવામાં આવે છે. હોમલોનનો વ્યાજદર 8.50% અને મોર્ગેજ લોનનો વ્યાજદર 9.50% થી શરૂ થશે. લોન માટે ક્લાયન્ટે કોઈ ધક્કા ખાવા પડતા નથી. ડોક્યુમેન્ટ કલેક્શનની સર્વિસ પણ કન્સલ્ટન્સી દ્વારા પુરી પાડવામાં આવે છે. __________________________________નોંધ = આ ઓફર માત્ર ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી જ છે.અમારી સર્વિસહોમલોન / મોર્ગેજલોન / CC-OD /જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / બિઝનેસ લોન/ એજ્યુકેશન લોન __________________________________(મોરબીમાં અમારી આ એક જ બ્રાન્ચ છે)લોકેશન : મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર__________________________________“પાટીદાર કન્સલ્ટન્સી ” પહેલો માળ, રામ ચોક, ભવાની ખમણની ઉપર,શનાળા રોડ, મોરબીઅભય પટેલમો.નં. 98798 42776__________________________________