બાળકી ક્યાંય જોવા મળે તો મો.નં. 63596 26066 ઉપર જાણ કરવા અપીલહળવદ : હળવદની 5 વર્ષની બાળકી જીયાંશી મુનાભાઈ ગોલતર બપોરે 1 વાગ્યાથી જેતપર ગામેથી ગુમ થઈ છે. જે કોઈ પણ વ્યક્તિને આ બાળકી અંગે કોઇ ભાળ મળે તો પીઆઇ એસ.કે.ચારેલ મો.નં. 7567528602 અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મો.નં. 63596 26066 ઉપર તુરંત સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.