મોરબી અપડેટ : હળવદ પોલીસની ટીમે બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી હતી. આ દરોડામાં જુગાર રમતા 5 શખ્સોને રોકડ રકમ રૂ. 32800 ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.ઝડપાયેલા આરોપીઓના નામ● વિજય છગનભાઇ માકાસણા (રહે. ચરાડવા, તા. હળવદ, જી. મોરબી)● ગીરીશ રતીલાલભાઇ પરમાર (રહે. ચરાડવા, તા. હળવદ, જી. મોરબી)● રફીક હારૂનભાઇ મોવર (રહે. માળીયા, માતમના ઓટા પાસે, તા. માળીયા, જી. મોરબી)● અમીત રમેશભાઇ ચૌહાણ (રહે. ચરાડવા, નવા તળાવ, તા. હળવદ, જી. મોરબી)● દિલીપ અરવિંદભાઇ સોનગ્રા (રહે. ચરાડવા, પ્લોટ વિસ્તાર, તા. હળવદ, જી. મોરબી)#MorbiUpdate #HalvadPolice #MorbiPolice #CrimeNews #GujaratPolice #Charadva #GamblingRaid #MorbiNews