વિસ્તાર વાઇઝ જાહેર કરાયેલા નંબર પર ફોન કરીને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ મંગાવી શકાશે મોરબી : નાગરિકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠો ઘેર બેઠા મળી રહે એ માટે તંત્ર દ્વારા રિટેઇલ પ્રોવિઝન સ્ટોર માલિકો સાથે સંકલન સાધી ગ્રાહકો દુકાન નજીક એકઠા ન થાય અને ફોન દ્વારા તેઓના ઓર્ડર બુક કરી શકાય એ માટે વિસ્તાર વાઇઝ લિસ્ટ જાહેર કર્યું છે. જે દરેક નાગરિક નોંધી લ્યે તેમ એક યાદીમાં જણાવાયું છે. (1) ખાવડીયા ટ્રેડિંગ કું. મહેશભાઈ, શનાળા રોડ મો. 9909111554, (2) જય અંબે એન્ટરપ્રાઇઝ નિલેશભાઈ , શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ મો. 9904541445, (3) રામદેવ કિરાણા, સો ઓરડી વિસ્તાર પ્રફુલભાઈ મો. 9825948946, (4) બહુચર પ્રોવિઝન સ્ટોર દિલીપભાઈ, હાઉસીંગ બોર્ડ મોરબી મો. 9998861426 (5) ઈશ્વર કીરાણા સ્ટોર જયભાઈ, સો ઓરડી વિસ્તાર મો. 8000081700, (6) મગનલાલ નરશીભાઈ, જયભાઈ, ગેંડા સર્કલ મો. 9925514333, (7) દરિયાલાલ પ્રો. સ્ટો. વિમલભાઈ, પાવન પાર્ક મો. 9825529323, (8) પ્રવીણભાઈ ભગત, સચિનભાઈ, ગાંધી બજાર મો. 9879880008, (9) ત્રિકમજી પીતામ્બર, જીજ્ઞેશભાઈ, બજાર લાઈન મો. 9825222569, (10) છબીલદાસ, શૈલેષભાઇ સોનીબજાર મો. 9427723678, (11) સિલેક્શન જનરલ સ્ટોર, અજયભાઈ મો. રવાપર રોડ મો. 9979672884, (12) નવકાર પ્રો. સ્ટોર વિનુભાઈ રવાપર રોડ મો. 9879910767, (13) રાધેશ્યામ પ્રો. સ્ટોર વિશાલભાઈ રવાપર રોડ મો. 9428713196, (14) બાલાજી પ્રો.સ્ટોર વાત્સલ્યભાઈ કેનાલ ચોકડી, કોહિનૂર કોમ્પ્લેક્ષ મો. 9669798772, (15) બાલાજી પ્રો.સ્ટોર, રાઘવભાઈ, અવની ચોકડી મો. 9825505735, (16) જેઠાલાલ ઓધવજી, મિતુલભાઈ, પરાબજાર મો. 9925259159, (17) ચંદન કિરાણા, રાજદીપસિંહ, ગોપાલ સોસાયટી મો. 9265068855, (18) જય રઘુવીર પ્રો. સ્ટોર. રાજુભાઇ, અંબિકાશેરી, માધાપરના ઝાંપે, મો. 9825482270, (19) યુનુશ કિરાણા ભંડાર, યુનુશભાઈ. વીસીપરા મો. 8320175554, (20) કિશોર પ્રો.સ્ટોર. કિશોરભાઈ, કાયાજી પ્લોટ 2, શક્તિ પ્લોટ મો. 9586280185, (21) લક્ષ્મી જનરલ સ્ટોર. તુષારભાઈ, મહાવીર નગર, ધર્મસિદ્ધિ પાર્ક મો. 9979015123, (22) ગોપાલજી મુળજીભાઈ. મનોજભાઈ, પરસોત્તમ ચોક, રવાપર રોડ મો. 9905474098, (23) પટેલ પ્રો. સ્ટોર. રાજુભાઇ, કન્યા છાત્રાલય, મો. 9925742131, (24) રુદ્ર પ્રો. સ્ટોર. કેતનભાઈ, મો. લોહાણાપરા, વાઘપરા, લખધીરવાસ મો. 9825231831, (25) ક્રિષ્ના પ્રો. સ્ટોર. વિમલભાઈ, લોહાણાપરા, વાઘપરા, લખધીરવાસ મો. 9825110601, (26) વડવાળા પ્રો. સ્ટોર. કિશનભાઈ, કાલિકા પ્લોટ, મો. 9510298198, (27) ચામુંડા પ્રો. સ્ટોર. વિપુલભાઈ, મતવાવાસ, વાલ્મિકીવાસ, વજેપર, મો. 8487000040, (28) ન્યુ ગાયત્રી પ્રો. સ્ટોર. પ્રકાશભાઈ, વિદ્યુતનગર, હરિપાર્ક. મોરબી 2, મો. 9712177339, (29) રાજેશ્રી પ્રો. સ્ટોર. યોગરાજસિંહ, વિદ્યુતનગર, હરિપાર્ક મોરબી 2, મો. 9879082898, (30) આશાપુરા પ્રો. સ્ટોર. મહારાણા સોસા. મોરબી 2, મો. 9099743125, (31) પૂજા પ્રો. સ્ટોર. દિલીપભાઈ, રિલીફ નગર મોરબી 2, મો. 9933333183, (32) ખોડીયાર પ્રો. સ્ટોર. મુન્નાભાઈ, નવલખી રોડ, કુબેરનગર, રણછોડનગર મો. 7433947489, (33) શ્રીરામ પ્રો. સ્ટોર. પટેલભાઈ, નવલખી રોડ, કુબેરનગર મો. 9773254930, (34) મારુતિ પ્રો. સ્ટોર. દિવ્યેશભાઈ, ત્રાજપર મોરબી 2, મો. 9904738555, (35) દિલીપભાઈ ગીરાધારભાઈ. દિલીપભાઈ, શાકમાર્કેટ અંદર મો. 7567300143, (36) વનેચંદ પોપટભાઈ. અશોકભાઈ, શાકમાર્કેટ અંદર મો. 9879818872, (37) અશોકભાઈ ભગવનજીભાઈ. રાજેનભાઈ, શાકમાર્કેટ અંદર મો. 8200898110, (38) નિતીનકુમાર નિમચંદ્ર. પિન્ટુભાઈ શાકમાર્કેટ અંદર મો. 9979957213, (39) અમિત કોઠક. અમિતભાઈ, શાકમાર્કેટ અંદર મો. 8849351501, (40) રામણિકલાલ ધનજીભાઈ. રીંકુભાઈ, શાકમાર્કેટ અંદર મો. 9408527025, (41) દિલીપભાઈ ગીરાધારભાઈ. ચિરાગભાઈ, શાકમાર્કેટ અંદર મો. 7567300143, (42) અશોકકુમાર મગનલાલ. અશોકભાઈ, શાકમાર્કેટ અંદર મો. 9925153545, (43) હીરાણી મનીષભાઈ. મનસુખભાઇ, શાકમાર્કેટ અંદર મો. 9825094560. http://morbiupdate.com/wp-content/uploads/2020/03/morbi-jilla-kariyana-list.pdf મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/