મોરબી : મોરબી જિલ્લામાં શનિવારથી વર્ષારાણી મહેર વરસાવી રહી છે. ત્યારે ડેમ, નદી, તળાવોમાં નવા નીર આવ્યા છે. ગઇકાલે મોરબી તાલુકામાં સૌથી વધુ 41 મીમી વરસાદ વરસ્યો છે, જ્યારે વાંકાનેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. તા. 27ના રોજ સવારે 6 વાગ્યા સુધીનો છેલ્લા 24 કલાકનો વરસાદ હળવદ : 5 મીમી માળીયા : 16 મીમી મોરબી : 41 મીમી ટંકારા : 2 મીમી વાંકાનેર : 0 મીમી મોસમનો કુલ વરસાદ હળવદ : 89 મીમી માળીયા : 136 મીમી મોરબી : 234 મીમી ટંકારા : 254 મીમી વાંકાનેર : 255 મીમી મોરબી જિલ્લાનો સરેરાશ વરસાદ : 193.6 મીમી નોંધ : 1 ઇંચ = 25.4 મીમી ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..