મોરબી : માળીયા મિયાણા પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સરકારી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રહેતા આરોપી સીરાજ ઇકબાલભાઈ જેડાના ઘેર દરોડો પાડી વાડામા છુપાવી રાખેલ બે અલગ અલગ બેરલમાંથી 400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 10 હજાર ઝડપી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.