મોરબી : મોરબી જીલ્લામાં આજે સાંજથી વરસાદ જામ્યો છે. જો કે ટંકારા સિવાય તમામ તાલુકાઓ રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન માત્ર ઝાપટા જ પડ્યા હતા. ટંકારામાં આ બે કલાક દરમિયાન વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો. રાત્રે 8થી 10 વાગ્યા સુધીનો વરસાદ માળિયા : 0 mmમોરબી : 5 mmટંકારા : 25 mmવાંકાનેર : 5 mmહળવદ : 2 mm