વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ રોડ ઉપર પાણીના ટાકા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા, પ્રહલાદભાઇ માલાભાઇ બજાણીયા, રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા અને મહેશભાઇ કૈલાશભાઇ દેવગજને પોલીસે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.