મોરબી : આજરોજ 7 એપ્રિલ ને રવિવારના રોજ મોરબીમાં NMMS (National Means Cum Merit Scholarship Exam-2024)ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 3631 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે 118 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.