વાંકાનેર : ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ઉજવવા વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ રાજ સોમાણીની અધ્યક્ષતામાં ગાયોને લીલું અને સૂકું ઘાસ ખવડાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ તકે રઘુભા, બ્રિજરાજસિંહ, જનરલસિંઘ, જગુભા, અમિત સેજપાલ, હિરેન શાહ તેમજ યુવા ભાજપના સદસ્યો હાજર રહયા હતા.