મોરબી : જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિતભાઈ પ્રવિણભાઈ કક્કડનો આજે જન્મદિવસ છે, ૬ સપ્ટેમ્બર ૧૯૮૯ના રોજ જન્મેલા નિર્મિત કક્કડ ને આજે 29 વર્ષ પૂર્ણ કરી 30માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. નાની વયમાં અનેકવિધ સેવા પ્રવૃતિ સાથે જોડાયેલ યુવા આગેવાન નિર્મિત કક્કડ જલારામ સેવા મંડળના પ્રમુખપદ સાંભળવાની સાથે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રાંતના સેક્રેટરી તરીકે તેમજ લોહાણા મહાજનના કન્વીનર અને જનતા કલાસીસ મોરબીના સંચાલકની જવાબદારી સુપેરે નિભાવી રહ્યા છે. સ્વભાવે કાળમીંઢ પથ્થર જેવા નિર્મિતભાઈ કક્કડ ગરીબો અને આમ નાગરિકો માટે એટલું જ નાજુક હદય ધરાવે છે. હંમેશા નિસ્વાર્થ ભાવે દરેક લોકોની મદદ માટે તત્પર રહેતા અને એક પત્રકાર તરીકેના ગુણ ધરાવતા નિર્મિતભાઈને આજે તેમના જન્મ દિવસે શુભચિંતકો અને મિત્રો દ્વારા મો.9998880588 પર શુભકામનાઓ વરસાવી રહ્યા છે.