સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સોયાબીન અને રજકો બી ની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.30 જુલાઈના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સોયાબીન અને રજકો બી ની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 156 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.406 અને ઊંચો ભાવ રૂ.502, તલની 64 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2130 અને ઊંચો ભાવ રૂ.2462,જીરુંની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2580 અને ઊંચો ભાવ રૂ.4400,મગફળી (ઝીણી)ની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1015 અને ઊંચો ભાવ રૂ.1275, બાજરોની 13 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.371 અને ઊંચો ભાવ રૂ.459,સોયાબીનની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1131 અને ઊંચો ભાવ રૂ.116,રજકો બી ની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.3402 અને ઊંચો ભાવ રૂ.3402,એરંડાની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.1428,સીંગદાણાની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1532 અને ઊંચો ભાવ રૂ.1841 રહ્યો હતો.