મોરબી : માળીયા મીયાણાના સુલતાનપુર ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા (૧) હાર્દીકભાઈ બળદેવભાઈ સનુરા, (૨) વિષ્ણુભાઇ જસાભાઈ ગડેશીયા, (૩) અશ્વીનભાઇ હરખજીભાઇ દેગામાને રોકડ રકમ રૂ.૩૧,૯૦૦ સાથે પકડી લીધા છે. જ્યારે (૧) ભરતભાઇ વિઠલભાઈ સીતાપરા, (૨) સુનીલભાઈ લાભુભાઇ દેગામા, (૩) રાજેશભાઇ ચંદુભાઇ દેગામાં, (૪) વિનોદભાઇ ચંદુભાઇ દેગામા, (૫) લાલજીભાઇ બાબુભાઇ, (૬) જગદીશભાઇ હરેશભાઈ સનુરા ફરાર દર્શાવી તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.