મોરબી : મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા અંતર્ગત આજે ધોરણ 10મા ભૂગોળ વિષયની પરીક્ષા યોજાઈ હતી જેમાં કુલ 1111 વિદ્યાર્થીઓ પૈકી 27 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા અને કુલ 1084 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.