મોરબી : ખેવારીયામાં શેરસીયા પરિવાર દ્વારા આગામી તા. 26 માર્ચથી તા. 1 એપ્રિલ સુધી પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રહેશે. કથામાં દીપ પ્રાગટ્ય બગથળાના નકલંક ધામના મહંત દામજી ભગત દ્વારા કરવામાં આવશે. આ કથાનો લાભ લેવા માટે ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.