સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરોની આવક : બાજરાનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટીંગ યાર્ડમાં આજે તા.25 ઓગસ્ટના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી બાજરોની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની 131 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.420 અને ઊંચો ભાવ રૂ.510,બાજરાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.415 અને ઊંચો ભાવ રૂ.441, સીંગદાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1300 અને ઊંચો ભાવ રૂ.1834,મગની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1218 અને ઊંચો ભાવ રૂ.1274,ચણાની 26 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.781 અને ઊંચો ભાવ રૂ.875,મગફળી(ઝીણી)ની 45 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1070 અને ઊંચો ભાવ રૂ.1280,જીરુંની 110 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2730 અને ઊંચો ભાવ રૂ.4750,ગુવાર બીની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.851 અને ઊંચો ભાવ રૂ.885, કાળા તલની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1421 અને ઊંચો ભાવ રૂ.2293 રહ્યો હતો.