કોઈ પણ મેડીકલ ઇમરજન્સી હોય જેમ કે ફ્રેક્ચર, તાવ, છાતીમાં દુખાવો, આચકી, પેટનો દુખાવો કે સ્ત્રીને લગતી કોઈ પણ તકલીફ હોય તો નક્ષત્ર હોસ્પિટલમાં મળી રહેશે અનુભવી ડોકટરોની ટીમ, ICU અને ક્રિટીકલ કેર યુનિટની સારવાર, ઓપરેશન, સીટી સ્કેન, એકસ-રે , લેબોરેટરી જેવી અનેક સુવિધાઓ : રજાઓમાં કોઈ પણ ઇમરજન્સી આવે માત્ર એક ફોન ઘુમાવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાનો ઇમરજન્સીનો આધાર એટલે નક્ષત્ર હોસ્પિટલ. જન્માષ્ટમીની રજાઓમાં પણ નક્ષત્ર હોસ્પિટલમાં 24 કલાક શ્રેષ્ઠ સારવાર આપશે. અહીં નિષ્ણાંત તબીબો જેમા હાડકાના રોગોના સજૅન, મેડિસીન વિભાગ, સર્જીકલ વિભાગના સજૅન , સ્ત્રીરોગ વિભાગના નિષ્ણાંત તબીબ દ્વારા એ ટુ ઝેડ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.અહીં ICU અને ક્રિટીકલ કેર યુનિટ, મોડયુલર ઓપરેશન થીયેટર જેમાં હાડકાના ફ્રેક્ચર, પેટને લગતા તથા સ્ત્રીને લગતા રોગોના કોઈ પણ જટીલ ઓપરેશનો થાય છે. હોસ્પિટલમાં જ સીટી સ્કેન, 2D ઇકો , એકસ-રે, લેબોરેટરી જેવી સુવિધાઓ મળી રહેશે. અહીં કઇ પણ ઇમરજન્સી હશે તો તુરંત સારવાર મળી જશે.નક્ષત્ર હોસ્પિટલમહેશ હોટેલ પાછળ,શનાળા રોડ, મોરબીફોન નં.02822-222222મો.નં. 7502062222