હળવદ : હળવદ પોલીસે ગોલાસણ ગામે દરોડો પાડી દેશી દારૂ બનાવવાંમાં ઉપયોગમાં લેવાતા 230 કિલોગ્રામ ગોળનો જથ્થો આરોપી વિક્રમ ચંદુભાઇ કોળીના રહેણાંક મકાનમાંથી કબ્જે કરી પ્રોહીબિશન એકટની કલમ 70 મુજબ ગુન્હો નોંધી રૂપિયા 4600નો મુદમાલ કબ્જે કર્યો હતો