હળવદ : આગામી તા. 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય મોરબી તેમજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સોમવારે યાર્ડમાં રજા જાહેર કરવામાં આવ્યા બાદ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ રજા જાહેર કરી કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.