મોરબી : મોરબી શહેરના માધાપર નાકા નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી અનવરભાઈ ગુલામહુસેનભાઈ રાજાણીને ઝડપી લઈ રોકડા રૂપિયા 570 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.