ભાજપ, બસપા, આપ અને અપક્ષ ઉમેદવારોએ મેળવ્યા ઉમેદવારીપત્ર વાંકાનેર : વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આજે 67 - વાંકાનેર - કુવડવા બેઠક માટે ભાજપ -1, બસપા -2, આપ - 2 અને 10 -અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો મેળવ્યા હોવાનું રિટર્નીગ ઓફિસર દ્વારા જાહેર કરાયું હતું.