મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તા.૧૪નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ : શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ ખાતે સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે.૦ થી ૧૫ વર્ષ સુધીનાં બાળકોને આ ટીપાં પીવડાવવા માટે વાલીઓને અનુરોધ કરવમાં આવ્યો છે. રવાપર રોડની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે જણાવાયુ છે.આં કેમ્પમા ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે. વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯નો સંપર્ક કરવા જણાવાયુ છે.