દરેક ધોરણમાં પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશીપ : હાલમા ધો.2થી 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટેસ્ટમાં ભાગ લઈ શકશે golden chance for achievement મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે આગવી નામના ધરાવતા NEST K12 એજ્યુકેશનમાં આગામી 13મીએ એક્સક્લુઝીવ સ્કોલરશીપ ટેસ્ટ યોજાવાની છે. જેમાં પ્રથમ પાંચ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હેઠળ પ્રવેશ આપવામાં આવશે. તો આપના બાળકને આ ટેસ્ટ જરૂર અપાવડાવો. મોરબીના વાવડી રોડ ઉપર કબીરધામની સામે NEST K12 એજ્યુકેશન કાર્યરત છે. જ્યાના શિક્ષણનું એક અલગ જ સ્ટાન્ડર્ડ છે. આવી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હેઠળ પ્રવેશ મેળવવાની અમૂલ્ય તક આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આગામી તા.13ને રવિવારના રોજ એક્સક્લુઝીવ સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટેસ્ટમાં દરેક ધોરણમાં પ્રથમ નંબર મેળવનારને ટ્યુશન ફીના 100 ટકા સ્કોલરશીપ મળશે. જ્યારે બીજા નંબરને 75 ટકા, ત્રીજા નંબરને 50 ટકા, ચોથા નંબરને 30 ટકા અને પાંચમાં નંબરને 20 ટકા સ્કોલરશીપ મળશે. ધો.2થી 9માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપી શકશે. આ ટેસ્ટનો સિલેબસ રિઝનિંગ, મેથ્સ, સાયન્સ, ઈંગ્લીશ, હિન્દી, ગુજરાતી વિષય પર આધારિત હશે. ટેસ્ટ આપવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુ વિગત મો.નં. 8200267696 નો સંપર્ક કરવા અથવા રૂબરૂ મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે. રજીસ્ટ્રેશન લિંક https://forms.gle/zQ18Wh9RUqVcBLT29