મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 13 મીએ ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવનાર છે. મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારતી વિકાસ વિદ્યાલય ખાતે તારીખ 13 ના રોજ બપોરે 4 થી 7 કલાકે ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 5 વર્ષથી 17 વર્ષ સુધીની દીકરીઓ ભાગ લઇ શકશે. કેટેગરી પ્રમાણે દરેક દીકરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પ્રાઈઝ તેમજ ભાગ લેનાર દરેક ખેલૈયાઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..