દરેક કંપનીની આયુર્વેદીક દવાઓ, ચુર્ણ, ગુટી, વટી, ભસ્મ, કાઢા, મધ, ગુલકંદ, ફેઇસ પેક, ખરતા વાળ માટેના ઔષધી પાવડર, ડાયાબીટીસ, હરસ, કબજીયાત, ગેસ એસીડીટી ત્થા વા, સાંધાના દુઃખાવા માટેના ચુર્ણ, ચા મસાલો, ગરમ મસાલો, હીંગ, કાટલું, ઓર્ગેનીક સાબુ, આયુર્વેદિક શેમ્પુ સહિતની 100 ટકા નેચરલ પ્રોડક્ટ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 120 વર્ષ જુના દોશી ડાયાલાલ ધરમશી આયુર્વેદ સ્ટોરની બીજી બ્રાન્ચનો રવાપર રોડ ઉપર શુભારંભ થયો છે. જેથી હવે અનેક મોરબીવાસીઓને નજીકના સ્થળેથી જ આયુર્વેદિક દવાઓ મળી રહેશે.મોરબીના પરાબજારમાં વર્ષ 1910 થી ડાયાલાલ ધરમશી એન્ડ સન્સની પેઢી કાર્યરત છે. લોકોને રવાપર ધૂનડા રોડ ઉપર સરળતાથી આયુર્વેદિક દવાઓ મળી રહે તે માટે ગોલ્ડન માર્કેટ પાસે બીજી બ્રાન્ચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સારી ગુણવંતા અને સંપૂર્ણ પ્રમાણીકતા એજ આ પેઢીની ઓળખ છે. અહીં દરેક કંપનીની આયુર્વેદીક દવાઓ ચુર્ણ, ગુટી, વટી, ભસ્મ, કાઢા, મધ, ગુલકંદ, ફેઇસ પેક, ખરતા વાળ માટેનું તમામ ઔષધી પાવડર મળશે. ડાયાબીટીસ, હરસ, કબજીયાત, ગેસ એસીડીટી તથા વા, સાંધાના દુઃખાવા માટેના ચુર્ણ પણ મળશે. આ સાથે સ્પે. ચા મસાલો,સ્પે. ગરમ મસાલો, સ્પે. હીંગ, સ્પે. કાટલું, ઓર્ગેનીક સાબુ, આયુર્વેદિક શેમ્પુ, આયુર્વેદિક તેલ પણ મળશે.તો આજે જ નવી બ્રાન્ચની મુલાકાત લ્યો.તમામ પ્રોડક્ટ ઓનલાઈન એમેઝોન, ફ્લિપકાર્ટ અને જીઓ માર્ટમાં પણ ઉપલબ્ધ છે.દોશી ડાયાલાલ ધરમશીકલ્પવન પ્લાઝા, ગોલ્ડન માર્કેટ પાસે, કે કે ટાવર સામે,રવાપર રોડ, મોરબી93751 7400096879 03220મેઈન બ્રાન્ચદોશી ડાયાલાલ ધરમશી & સન્સLIC ઓફિસ સામે, પરાબજાર , મોરબી02822 220875