ઓ.પી.ડી. વિભાગની સાથે અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર, આઇ.સી. યુ. વિભાગ, ઇમરજન્સી વિભાગ તેમજ ટ્રોમા સેન્ટર 24×7 ચાલુ રહેશેહદયના રોગો, ફેફસાના રોગો, પેટના રોગો, કિડનીના રોગો, હાડકાની ભાંગ તૂટ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ વગેરે માટે નિષ્ણાંત તબીબો આપશે સેવામોરબી (પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીમાં ૧૨ વર્ષોથી કાર્યરત શ્યામ હોસ્પિટલનો મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના રૂપમાં આવતીકાલે પહેલા નોરતાથી ભવ્ય શુભારંભ થવાનો છે. જેથી હવે કોઈ પણ સમસ્યા માટે મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નહીં રહે.મોરબી શહેરમાં કાર્યરત શ્યામ હોસ્પિટલ હવે વધુ નવી આધુનિક સુવિધાઓ સાથે શ્યામ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના રૂપમાં તા.૧૫-૧૦-૨૦૨૩ રવિવાર થી સેવામાં સમર્પિત હશે. શ્યામ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં હદયના રોગો, ફેફસાના રોગો, પેટના રોગો, કિડનીના રોગો, હાડકાની ભાંગ તૂટ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ વગેરે માટે ઓ.પી.ડી. વિભાગની સાથે સાથે અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર, ૧૦ બેડની સુવિધાયુક્ત આઇ.સી. યુ. વિભાગ, ઇમરજન્સી વિભાગ તેમજ ટ્રોમા સેન્ટર (વાહન અકસ્માત સહાય યોજનાના લાભ સાથે) ૨૪ કલાક ચાલુ રહેશે. સર્જરી વિભાગમાં એપેંડીકસ, હાઇડ્રોસીલ, સારણગાંઠ, હરસ-મસા, ભગંદર, થાઈરોઈડ, ગાંઠના ઓપરેશન, ગેંગ્રીન, નાસુર તેમજ આંતરડાના ઓપરેશનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.આટલા ડોકટરોની મળશે સેવા● ડૉ. ચંદ્રેશ કે. વડગાસીયા MD (Medicine) ( ૧૨ વર્ષનો અનુભવ)● ડૉ. ચિરાગ એ. વડગાસીયાBAMS (૧૨ વર્ષનો અનુભવ)● ડૉ. યશ જે. કડીવારMBBS, PGD OrthopaedicFAS (Fellowship in Arthroscopy Surgery & Sports Injury)( ૫૦૦૦થી વધુ સર્જરીનો અનુભવ )● ડૉ. ઋષિ આર. વાંસદડિયાMS (General &Laproscopic Surgeon)( ૨૫૦૦થી વધુ સર્જરીનો અનુભવ)● ડૉ. ગુંજન પટેલM.D. ( Anesthesiology & Ciritical Care Specialist)શ્યામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ9- સાવસર પ્લોટ,એબીઓ લેબની બાજુમાં, મોરબીહેલ્પલાઈન નં. 9099985207ફોન નં.02822 224577/ 234577