મોરબી : મોરબી સતવારા નવગામ જ્ઞાતિનો 10મીએ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. સવંત 2078ના નવા વર્ષનો સ્નેહમિલનનો કાર્યક્રમ સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા, રવાપર રોડ, પરસોતમ ચોક પાસે, કાલીકા પ્લોટ, મોરબી તારીખ ૧૦-૧૧-૨૦૨૧ને બુધવાર છઠ્ઠ પૂજાના દિવસે સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ વાગ્યા સુધી રાખેલ હોય, તો આ સ્નેહમિલનના કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પધારવા વિનંતી ડો. લખમણભાઈ કંઝારિયા, પ્રમુખ, સતવારા નવગામ જ્ઞાતિની યાદીમાં કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..