મોરબી : મોરબી બાર એસોસિયેશન દ્વારા સંવત ૨૦૭૮ના આગમન સાથે તા. ૧૦/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે બાર રૂમ, ન્યાય મંદિર, મોરબી ખાતે નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ સ્નેહમિલનના કાર્યક્રમમાં તમામ વકીલોને સમયસર હાજર રહેવા મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ ડી. આર. અગેચણિયા અને સેક્રેટરી એમ. એચ. દવે દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..