એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો પણ ખજાનો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ સિલ્કની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, બ્લેન્કેટ, સાલ, ટુવાલનું એકદમ નવું કલેક્શન આવી ગયું છે. જેમાં ૧૦ થી ૨૫ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામા આવી રહ્યું છે. આ ઓફર્સ દિવાળી સુધી લાગુ રહેશે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો. ● ઓછાળ ડબલ સેટ● ઓછાળ કિંગ સાઈઝ● ઓછાળ સિંગલ બેડ ● ગડર ( લાસ્ટિકવાળા) ઓછાળ● વર્ક વાળી બેડશીટ ● કન્ફોર્ટર સાથે બેડશીટ ● દોહર સિંગલ-ડબલ● બ્લેન્કેટ એસી ડબલ બેડ● બ્લેન્કેટ એસી સિંગલ બેડ● એસી બેડશીટ કવર સાથે● રજાઈ સાથે ઓછાળ સેટ● ટુવાલ સેટ ● ગાલીચા સેટ● સોફાના આશન પટ્ટા ● ગાડીપટ્ટા● પગ લૂછણીયા● બેડરનર ● તૈયાર પડદા- કાપડ● કાર્ટૂનવાળા ટુવાલ● કાર્ટૂનવાળી સાલ● ડબલ બેડની એસી સાલ● તૈયાર ઓશિકા-તકિયા● કુશન-કુશન કવર● એસી કવર● ખુરશી કવર● ગાદલાના કવર● ગડરવાળા ગાદલાના કવરજલારામ હેન્ડલુમઆસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી(રવિવારે શોપ ચાલુ રહેશે)મો. ૯૮૯૮૧૨૪૧૭૩મો. ૯૯૨૪૭૭૮૬૮૦