લેમીનેટ, પ્લાયવુડ, હેન્ડલ લોક, કોરિયન, લુવર્સ, એક્રેલીક અને બાથ ફિટિંગની વિશાળ રેન્જ : 1000+ ડિઝાઇન સાથે ક્વોલિટીવાળી અવનવી વેરાયટીનો ખજાનોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ફર્નિચર કે બાથ ફિટિંગ અથવા તો હાર્ડવેરની વસ્તુઓ ખરીદવી છે ? તો વીરા લેમિનેટ & હાર્ડવેરમાં આવી જાવ, અહીં તમામ આઇટમો ઉપર 10થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો.મોરબીના મહેન્દ્રનગરમાં રામધન આશ્રમની સામે સુપર માર્કેટ કોમ્પ્લેક્ષમાં વીરા લેમિનેટ & હાર્ડવેર કાર્યરત છે. જ્યાં ફ્લેટ, ઓફિસ, મકાન કે દુકાનમાં ફર્નિચર માટેની દરેક આઇટમો જેમ કે લેમીનેટ( સનમાઈકા), પ્લાયવુડ, હેન્ડલ લોક, કોરિયન, લુવર્સ, એક્રેલીક તથા હાર્ડવેરને લગતી તમામ વસ્તુઓ મળશે. લકઝરીયસ બાથ ફિટિંગ જેવા કે સ્ટાન્ડર્ડ કંપનીના નળ ફિટિંગ, સાવર તથા એસેસરીઝની વિશાળ રેન્જ ઉચ્ચ ગુણવત્તા સાથે રિઝનેબલ ભાવમાં મળે છે.અહીં તમામ પ્રોડક્ટ ઉપર 10થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઓફર 5 જુલાઈ સુધી જ કાર્યરત છે. તો સારા ભાવમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ ખરીદવા આજે જ શોપની રૂબરૂ મુલાકાત લેવા જણાવાયુ છે.વીરા લેમિનેટ & હાર્ડવેરપેહલા માળે, દુકાન નં.8-9,સુપર માર્કેટ કોમ્પ્લેક્ષ, રામધન આશ્રમની સામે, મહેન્દ્ર નગર, મોરબી-2.મો.નં. 6353092100ઇન્સ્ટાગ્રામ :https://www.instagram.com/reel/C6yeTYustRw/?igsh=cDUwaDl4YmppbWdvફેસબુક : https://www.facebook.com/share/r/xuabGhT6pCy8d3Ak/?mibextid=oFDknk (આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)