દરેક પ્રકારની દવાઓ, સર્જીકલ આઈટમ તેમજ કોસ્મેટિક આઈટમની વિશાળ રેન્જ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સતત ગતિશીલ રહેતા ખમીરવંતા મોરબીની જનતાની આરોગ્યની સતત ચિંતા કરતા વિકાસ મેડિકલ સ્ટોરે ખાસ 24 કલાકની ફ્રી હોમ ડિલિવરીની સર્વિસ શરૂ કરી છે. સાથોસાથ દરેક દવા ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ સામે ગીતાંજલિ પ્લાઝામાં શોપ નં.2-3માં વિકાસ મેડિકલ કાર્યરત છે. જે મોરબીવાસીઓના આરોગ્યને તંદુરસ્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આ મેડિકલ દ્વારા શહેરમાં પ્રથમવાર 24 × 7 ફ્રી હોમ ડિલિવરીની સર્વિસ શરૂ કરી છે. એટલે કોઈ દર્દી કે તેના સગાએ દવા લેવા માટે બહાર ધક્કો ખાવાની પણ જરૂર રહેશે નહીં. વધુમાં અત્યારની ખર્ચાળ દવા તમારા બજેટને ખોરવી ન નાખે તેની ચિંતા સેવીને અહીં દરેક દવા ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. વધુમાં અહીં તમામ પ્રકારની દવા, સર્જીકલ આઈટમ તેમજ કોસ્મેટિક આઈટમોની વિશાળ રેન્જ હોય એક વખત વિકાસ મેડિકલની સેવાનો લાભ જરૂર લ્યો. વધુ વિગત માટે કે ઓર્ડર માટે મો.નં. 9054545475 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.