33 હજારનું બ્યુટીપેકેજ ખૂબ જ વ્યાજબી ભાવે : પેકેજનો ગમે તેટલી સંખ્યામાં લોકો લાભ લઇ શકશે : પેકેજ મર્યાદિત સંખ્યામાં જ ઉપ્લબ્ધ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે જિનલ બ્યુટી સલૂન એક આકર્ષક ઓફર લઈને આવ્યું છે. જેમાં એક રૂ. 8999નું બ્યુટી પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજમાં 7 પ્રકારની 32 ટ્રીટમેન્ટ મળશે. આ ટ્રીટમેન્ટનો કોઈ પણ વ્યક્તિ લાભ લઇ શકે છે. વધુમાં આ પેકેજની બજાર કિંમત રૂ. 33 હજાર જેટલી થાય છે. મોરબીવાસીઓને ખૂબ જ વ્યાજબી ભાવે શ્રેષ્ઠ બ્યુટી ટ્રીટમેન્ટ મળી રહી છે તો તેનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે આવેલુ લક્ઝુરિયસ જિનલ બ્યુટી સલૂન ખૂબ જાણીતું છે. અહીં સમયાંતરે ગ્રાહકો માટે ખાસ આકર્ષક ઓફર્સ રાખવામાં આવતી હોય છે. જે અંતર્ગત હાલ અહીં એક વર્ષનું બ્યુટી પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ બ્યુટી પેકેજમાં 7 પ્રકારની ટ્રીટમેન્ટના 32 જેટલા કુપન આપવામાં આવશે. જેમાં રૂ. 1000ની કિંમતના ફેશિયલના 6 કુપન, રૂ. 1000ની કિંમતના હેર સ્પાના 6 કુપન, 500ની કિંમતના સાઈનર વિથ મસાજના 6 કુપન, રૂ. 400ની કિંમતના એચ.એલ.યુ. વેક્સ આઈબ્રોના 6 કુપન, રૂ. 400ની કિંમતના હેર વોશ- હેર કટ-બ્લોડ્રાઇના 6 કુપન તેમજ રૂ. 6000ની કિંમતના સમુથનિંગનું એક કુપન અને રૂ. 6000ની કિંમતના હેર કેરાટીનનું એક કુપન ગ્રાહકને મળશે. આ 7 પ્રકારની 32 ટ્રીટમેન્ટનું બજાર કિંમત રૂ. 33 હજાર થાય છે. પરંતુ જિનલ બ્યુટી પાર્લરના માનવંતા ગ્રાહકો માટે આ આખું બ્યુટી પેકેજ માત્ર રૂ. 8999માં મળશે. આ પેકેટ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે અને 32 જેટલા કુપન પોતે વાપરી શકે છે અથવા તો તેમના મિત્રો કે પરિવારના સભ્યોને ભેટમાં પણ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પેકેજ મર્યાદિત સંખ્યામાં જ ઉપ્લબ્ધ છે. આ પેકેજનો લાભ કોઈ પણ તહેવાર ઉપર પણ લઈ શકાય છે. તો વહેલા તે પહેલાંના ધોરણે આ બ્યુટી પેકેજનો લ્હાવો અચૂકપણે લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 9638418225 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.