મોરબી : મોરબીના સાવસર પ્લોટમાં આવેલ સાગર હોસ્પિટલ સામેથી જીજે - 36 - એફ - 2945 નંબરની બલેનો કારનો કાચ તોડી કોઈ અજાણ્યો શખ્સ રોકડા રૂપિયા એક લાખની ચોરી કરી જતા ફરિયાદી શૈલેશભાઈ બચુભાઇ સાણજા રહે.અવની રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.