1 જુલાઈ : 8.00 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લા નોંધાયેલા વરસાદની વિગતમોરબીમાં એક કલાકમાં ધોધમાર અઢી ઇંચ, ટંકારામાં પોણા ત્રણ ઇંચમોરબી : મોરબીમાં સોમવારે સાંજે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ધોધમાર વરસાદના પગલે મોરબીમાં ઠેર ઠેર પાણી ભરવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સરકારી ચોપડે નીચે મુજબનો વરસાદ નોંધાયો હતો.સાંજે 6 થી 8 સુધીમાંમોરબી : 57ટંકારા : 55સવારે 6થી સાંજના 8 સુધીમાંમોરબી : 60ટંકારા : 68વાંકાનેર : 15હળવદ : 03માળીયા (મી.) : 00