શહેરની ભાગોળે વિશાળ અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યા : કોઈ પણ પ્રકારની ખલેલ વગર પ્રસંગ માણી શકાશે : એક સાથે 4 હજાર લોકોનો જમણવાર, પ્રાઇવેટ પાર્કીંગ અને રૂમ સહિતની સુવિધામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારા ઘરે પ્રસંગ આવી રહ્યો છે ? આ પ્રસંગને ભવ્ય અને યાદગાર કેમ બનાવવો તેની ચિંતા છે ? તો ચિંતા ન કરો, શિવ શક્તિ પાર્ટી પ્લોટ' આપના પ્રસંગને ચાર ચાંદ લગાવી દેશે.મોરબીના ઘુનડા રોડ ઉપર ઇડન હિલ્સની બાજુમાં વિશાળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યામાં શિવ શક્તિ પાર્ટી પ્લોટ આવેલ છે. અહીં કોઈ પણ જાતના ડિસ્ટબર્ન્સ વગર લગ્ન પ્રસંગ, દાંડિયા પાર્ટી, મેરેજ રિસેપ્સન, બર્થડે પાર્ટી યોજી શકાશે. અહીં રૂમ્સ પણ ઉપલબ્ધ છે.અહીં 90,000 સ્કે.ફૂટ જગ્યામાં ફંક્શન ગ્રાઉન્ડ અને 90,000 સ્કે.ફૂટ એરિયામાં જમણવાર ગ્રાઉન્ડ અને સાથે વિશાળ પ્રાઇવેટ પાર્કિંગ છે. અહીં 4,000 માણસોનું સીટીંગ તથા જમણવાર સરળતાથી થઈ શકે છે. તો આપના પ્રસંગને ભવ્ય બનાવવા આજે જ સંપર્ક કરો.શિવ શક્તિ પાર્ટી પ્લોટઇડન હિલ્સની બાજુમાં, ઘુનડા રોડ, મોરબી નિકુંજ ઝાલરીયા 9913142023જયદીપ બરાસરા 9727275878અરવિંદ બારૈયા9825212817