મોરબી : મોરબીના કબીર આશ્રમ ખાતે પૂ. મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ માટે આવે છે. ત્યારે આજે કથામાં ચા -પાણીની વ્યવસ્થા જોધપર(નદી) ગામના મેલડી ગ્રુપના યુવાનોએ સંભાળી હતી. તેઓએ ઉત્સાહભેર અહીં કથામાં આવેલા લોકોને ચા અને પાણી પીવડાવવાની સેવા આપી હતી.