બોલ મિલને પ્રોટેકટ કરવા આજે જ કેદારની પ્રોડક્ટ અપનાવો : એક દાયકા જૂની આ કંપની સમગ્ર દેશમાં બોલ મિલ રબર લાઇનર માટે પ્રખ્યાત છે.મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે 'કેદાર'ના બોલ મિલ રબર લાઇનર નંબર -1 છે. જેમાં ક્વોલિટીમાં શ્રેષ્ઠતાનો વાયદો આપવામાં આવે છે. તો આ પ્રોડક્ટ આજે જ ઓર્ડર કરી આપની બોલ મિલને પ્રોટેકટ કરો.અમદાવાદ સ્થિત કેદાર રબ્બર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની જે એક દાયકાથી પણ જૂની છે. સમગ્ર ભારતમાં સિરામિક ઉદ્યોગમાં બોલ મિલ રબર લાઇનરની ગુણવત્તા અને વિશ્વસનીયતા માટે આ કંપની પ્રખ્યાત છે. મોરબીમાં મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગો આ કંપનીના બોલ મિલ રબર લાઈનર કે લાઈનિંગ નો વપરાશ કરી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. જો તમે પણ હજુ સુધી આ કંપનીની પ્રોડક્ટ યુઝ નથી કરી તો આજે જ ફોન ઘુમાવો.કેદાર રબ્બર પ્રોડક્ટ્સ પ્રા.લિ.૯૦૩, સૂર્યા આઇકોન, ૧૩૨ ફૂટ રિંગ રોડ, ટોરેન્ટ પાવર ઓફિસ સામે, એ.ઈ.સી ક્રોસ રોડ પાસે, નારણપુરા, અમદાવાદ 9824444733www.kedarrubber.comનોંધ: કેદાર કંપનીને મોરબી માટે લોકલ સેલ્સ સ્ટાફ જોઈએ છે.