ઓર્નામેન્ટસનું પણ આકર્ષક કલેક્શન : લેડીઝ ગ્રુપના એડવાન્સ બુકીંગ ઉપર સ્પેશિયલ ડિસ્કાઉટ : નવરાત્રી સ્પે. હેર સ્ટાઇલ અને મેક અપ પણ કરી અપાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બહેનોને હવે નવરાત્રીએ શું પહેરવું તેની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. કારણકે રેડ રોઝ બ્યુટી સલોનમાં ચણીયા ચોલીનું વિશાળ કલેક્શન છે. જે એકદમ વ્યાજબી ભાડે આપવામાં આવશે. તો આજે જ બુકીંગ કરાવી લ્યો.મોરબીમાં કાર્યરત રેડ રોઝ બ્યુટી સલોનમાં બહેનો માટે સિંગલ પીસથી લઈને ગ્રુપ ડ્રેસ વ્યાજબી ભાવે મળશે. આ સાથે ઓર્નામેન્ટસ પણ ભાડે મળશે. અહીં નવરાત્રીને લઈને લેડીઝ ખેલૈયાઓ માટે સ્પેશિયલ ઑફર રાખવામાં આવી છે. જે પણ મહિલા ગ્રુપ તેના ગ્રુપ ડ્રેસ એડવાન્સ બુક કરાવશે તે ગ્રુપને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં અહીં નવરાત્રી સ્પે. હેર સ્ટાઇલ અને મેક અપ પણ કરી અપાશે. ચણીયા ચોલી માટે એડવાન્સ બુકીંગ ફરજિયાત છે. રેડ રોઝ બ્યુટી સલોનશોપ નં. 7, સનરાઈસ કોમ્પલેક્ષફ્લોરા 158ની સામે,ઘુનડા રોડ, રવાપર, મોરબીનંદનીબેન : 7201922712અનિલ રાઠોડ: 9726025008