મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ શેર-એ-પંજાબ હોટલના કમ્પાઉન્ડમાંથી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે મૂળ રાજસ્થાનના વતની પ્રવિણભાઇ ભવરારામ સોલંકી ઉ.20 નામના યુવાનને વિદેશી દારૂના 20 ચપલા કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.