ત્રણ ફોર્મ ક્ષતિઓના કારણે રદ થયા, આપના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા : હવે ભાજપના 28, કોંગ્રેસના 27, આપના 10 અને બસપાના 5 ઉમેદવારો મેદાને હળવદ : આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે.આમ આદમી પાર્ટીના બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે જ્યારે ગઈકાલે ત્રણ ફેબ્રુઆરીના રોજ ચકાસણીના દિવસે કોંગ્રેસના બે અને બસમાંનુ એક ફોર્મ રદ થયું હતું.જેથી હવે હળવદ પાલિકાનાં સાત વોર્ડની 28 બેઠકો પર ભાજપ,કોંગ્રેસ,આપ અને બસપાના કુલ 70 ઉમેદવારો ચૂંટણી લડશે. વોર્ડ નંબર-1 1.હેમાંગભાઈ દિનેશભાઈ દક્ષિણી- આપ 2.મહેશભાઇ કેશવજીભાઇ કંઝારિયા- ભાજપ 3.ભરતભાઇ જાલાભાઇ ભરવાડ -ભાજપ 4.કોમલબેન વિષ્ણુભાઇ મુંધવા - ભાજપ 5.અસ્મિતાબેન અશ્વિનભાઇ - ભાજપ 6.ભારતીબેન ગોપાલભાઇ દોરાલા - કોંગ્રેસ 7.હંસાબેન ઘનશ્યામભાઇ સુરેલા - કોંગ્રેસ 8.મનસુખભાઇ ચતુરભાઇ મકવાણા - કોંગ્રેસ 9.સુરેશભાઇ દાનાભાઇ સોનગ્રા - કોંગ્રેસ વોર્ડ નંબર-21.હર્ષ પ્રતિકભાઈ પંચોલી- આપ 2.ગીતાબેન જનકભાઇ પંચોલી -ભાજપ3.મહેશભાઇ બાવલભાઇ કણઝરીયા -ભાજપ4.જાગૃતીબેન વિજયકુમાર કણઝરીયા - ભાજપ5.ઘનશ્યામભાઇ નથુભાઇ કરોતરા ગોકુલનગર -ભાજપ6.મનીષાબેન અશ્વીનભાઇ મલીક - કોંગ્રેસ 7.રમેશભાઇ નારાયણભાઇ કણઝરીયા-કોંગ્રેસ 8.રાનીબેન પ્રકાશભાઇ કણઝરિયા- કોંગ્રેસ 9.અસરફભાઇ રજાકભાઇ મુલતાની- કોંગ્રેસ વોર્ડ નંબર-3 1.જહાભાઈ કરશનભાઈ પરમાર -બસપા 2.ફોરમબેન વિશાલભાઇ રાવલ -ભાજપ 3.માયાબેન રાજીવકુમાર ઝાલા - ભાજપ 4.જીતેન્દ્રભાઇ જગદીશભાઇ રાઠોડ -ભાજપ 5.રાહુલ રજનીકાન્ત પંડયા - ભાજપ 6.પુષ્પાબેન કનૈયાલાલ જોષી- કોંગ્રેસ 7.ઈશ્વરભાઇ કરશનભાઇ પરમાર- કોંગ્રેસ 8.આબેદાબેન અબ્દુલભાઇ કલાડીયા- કોંગ્રેસ 9.શૈલેષકુમાર જસંવતરાય દવે- કોંગ્રેસ 10.સુમનબેન ઉકાભાઇ સોલંકી-બસપા 11.હસમુખભાઇ જયંતિલાલ વાઘેલા-આપવોર્ડ નંબર-4 1.પારસભાઈ રજનીભાઈ મેહતા -આપ 2.કંચનબેન રસીકભાઇ ચાવડા -ભાજપ 3.ચંદ્રિકાબેન રાજેશભાઇ વાઘ્રોડિયા- ભાજપ 4.અશોકભાઇ મથુરભાઇ તારબુંદીયા - ભાજપ 5.શાંતાબેન રામજીભાઇ દલવાડી- કોંગ્રેસ 6.સુરેશભાઇ પોપટભાઇ પારેજીયા-ભાજપ 7.બિલ્કિસબેન રજાકભાઇ લોલાડીયા- કોંગ્રેસ 8.જગદીશભાઇ રામજીભાઇ દલવાડી- કોંગ્રેસ વોર્ડ નંબર-51.રોશનીબેન હિતેશભાઈ વરમોરા-આપ 2.વાસુદેવભાઇ ભીખાભાઇ દલવાડી-આપ 3.મીનાબેન મયુરભાઇ ઠાકર -ભાજપ 4.હર્ષાબેન અશ્વિનભાઇ પટેલ-ભાજપ 5.ચંદુભાઇ ઠાકરશીભાઇ કણજરીયા-ભાજપ 6.સતીશભાઇ દારજીભાઇ પટેલ - ભાજપ 7.રાધાબેન પ્રહલાદભાઇ પટેલ- કોંગ્રેસ 8.ભરતકુમાર રામજીભાઇ દલવાડી- કોંગ્રેસ 9.ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા- કોંગ્રેસ 10.વિણાબેન બિપિનચંદ્ર રાવલ- કોંગ્રેસ વોર્ડ નંબર-6 1.સુમનબેન ઉકાભાઈ સોલંકી- બસપા 2.જહાભાઈ કરશનભાઈ પરમાર- બસપા 3.વિપુલભાઇ રાજાભાઇ કરડ- આપ 4.રોશનીબેન હિતેશભાઇ વરમોરા- આપ 5.ભરતભાઇ નાનુભાઇ કરોત્રા- ભાજપ 6.કેયુરભાઇ રતિલાલ લાડાણી - ભાજપ 7.ઉર્વશીબેન દિલીપભાઇ પંડયા - ભાજપ 8.જયેશભાઇ વાસુદેવભાઇ પટેલ- કોંગ્રેસ 9.ધર્મિષ્ઠાબેન નરેન્દ્રભાઇ પરમાર -ભાજપ 10મજુલાબેન દિલીપ કુમાર પરમાર-કોગ્રેસ 11.મીનાબેન મુકેશભાઈ આચાર્ય -કોગ્રેસ12. ચતુરભાઈ પ્રાગજીભાઇ દલવાડી - કોંગ્રેસવોર્ડ નંબર-7 1.શાંતિલાલ મનજીભાઈ સોલંકી -આપ 2.પ્રકાશ પરસોતમભાઈ પુરાણી -બસપા 3.વિપુલભાઇ રાજાભાઇ કરડ -આપ 4.મધુબેન પ્રવિણભાઇ સીતાપરા -ભાજપ 5.અશ્વિનકુમાર બાબાભાઇ ડાભી - ભાજપ 6.ગીતાબેન રમેશભાઇ ભરવાડ - ભાજપ 7.દેવાભાઇ વેલાભાઇ ભરવાડ - ભાજપ 8.મંજુલાબેન રમેશભાઈ દેગામા-કોગ્રેસ9.ગૌરીબેન પ્રભુભાઈ કોળી-કોંગ્રેસ 10.ભુપતભાઇ ટપુભાઈ બાબરીયા-કોગ્રેસ11.સુરાભાઈ પોપટભાઈ ભરવાડ-કોગ્રેસત્રણ ઉમેદવારના ફોર્મ રદ થયા, બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી ગઈકાલે ત્રણ ફેબ્રુઆરી ના રોજ ફોર્મ ચકાસણીનો દિવસ હોય જેથી વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર બસિરભાઈ લોલાડિયાનું ફોર્મ રદ થયું હતું જ્યારે વોર્ડ નંબર 2 માં બસપાના ઉમેદવાર કાંતાબેન જનકભાઈ વાઘેલા નું ફોર્મ પણ રદ થયું હતું જ્યારે વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવાર ગોપાલભાઈ દોરાલાનું ફોર્મ રદ થયું હતું.જ્યારે આજે વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોલંકી ધવલભાઈ ગણેશભાઈએ અને વોર્ડ નંબર 6ના હરગોવિંદભાઈ અમરશીભાઈ મોરડીયાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા.