મોરબી કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એક નિર્દોષ બાળકનું મોત

– text ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલ નિર્દોષ બાળકે રાજકોટમાં દમ તોડ્યો મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં બે હિન્દીભાષી શખ્સો જે ભાડૂતી મારાઓ હોવાની શક્યતા છે તમના દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા આ ફાયરિંગની ઘટના રમી રહેલ એક બાળક પણ ઝપટમાં આવી ગયો હતો. આ ઘાયલ થયેલ નિર્દોષ બાળકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યુ … Continue reading મોરબી કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એક નિર્દોષ બાળકનું મોત