રાજકોટ હાઇવે અકસ્માત : મૃતક આંક વધીને આઠ થયો : તમામ મૃતકો એક જ પરિવારના

– text કચ્છના રાપરથી માતાજીના દર્શન કરીને આવતા પરિવારની ઇકો કાર ટ્રક પાછળ ભટકાતા અગનગોળો બની હતી : હાઇવે ઉપર મરણ ચીસો ગુંજી ઉઠ્યો હતો ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે પર મંગળવારની રાત્રી અમંગળ બની હતી, કચ્છ રાપરથી માતાજીનું કાર્ય પતાવી પરત રાજકોટ પરત ફરી રહેલ પરિવારની ઇકો કાર ટ્રક સાથે અથડાતા કાર અગનગોળો … Continue reading રાજકોટ હાઇવે અકસ્માત : મૃતક આંક વધીને આઠ થયો : તમામ મૃતકો એક જ પરિવારના