મોરબીમાં કોંગ્રેસને વિજય મળતા પ્રવકતાએ અગિયાર મહિને ભોજન કર્યું !

મોરબી વિધાનસભા જીતવા કોંગ્રેસના પ્રવકતા વિજય સરડવાની આકરી માનતા પૂર્ણ મોરબી : જ્યાં સુધી મોરબી માળીયા બેઠક પર કોંગ્રેસનો વિજય નહિ થાય ત્યાં સુધી અન્નનો...

નેકનામમાં મંજૂરી વગર હાર્દિક ની સભા યોજવા બદલ પાંચ પાટીદારો વિરુદ્ધ ગુન્હો નોંધાયો

ટંકારાના નેકનામ ગામે કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર હાર્દિક પટેલની જાહેરસભા યોજવા બદલ પોલિસે જે સ્થળે સભા યોજાઈ હતી એ વાડી માલિક સહિત...

શું કહે છે મોરબી જિલ્લાના હારેલા- જીતેલા ઉમેદવારો ? વાંચો અહીં.. 

મોરબી અપડેટ : મતગણતરી બાદ મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં અણધાર્યા પરિણામો આવ્યા છે, જો કે હાર-જીત તો નિશ્ચિત જ હોય છે એક પક્ષ...

અંતે મોરબી અને ટંકારા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને ટંકારા બેઠક પર લલિત કગથરાએ ઉમેદવારી નોંધાવી મોરબી: આજે ઉમેદવારીપત્ર ભરવાના આખરી દિવસે ભારે ખેંચતાણને અંતે મોરબી-માળીયા બેઠક ઉપરથી...

મોરબીમાં ઇવીએમ અને વિવિપેટમાં વોટિંગ વિડીયો વાઇરલ

મોરબી : મોરબી- માળીયા વિધાનસભા બેઠકમાં આજે પ્રથમ તબક્કામાં થઈ રહેલા મતદાન સમયે જ અજાણ્યા શખ્સે મતકુટિરનો વીડિયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે. જાણવા...

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને બદલી નાખો : આગેવાનોની પ્રદેશ પ્રમુખને રજુઆત

હાલના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામેના આંતરિક અસંતોષે વધુ જોર પકડ્યું મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં પ્રવત્તતા અસંતોષે વધુ જોર...

મોરબી અને ટંકારા બેઠક પર બબ્બે દાયકા જૂનું ભાજપ શાસન ધરાશયી : વાંકાનેર કોંગ્રેસ...

મોરબી જિલ્લાની ત્રણે-ત્રણ બેઠકો કોંગ્રેસના હાથમાં મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી બાદ અનેક અપસેટ સર્જાયા હતા જેમાં સૌથી મોટો અપસેટ મોરબી જિલ્લામાં સર્જાયો...

મોરબી પાલિકા ઉપપ્રમુખને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી : પોલીસ ફરિયાદ

ચૂંટણીની જૂની અદાવતને પગલે સરાજાહેર ધમકી આપતા સનસનાટી મોરબી : મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાને ચૂંટણી જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ સરાજાહેર છરી બતાવી...

ઓળખો તમારા ઉમેદવાર : ટંકારા બેઠક ના ભાજપ ના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલનો બાયોડેટા

મોરબી જિલ્લાની ટંકારા બેઠક ઉપરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારા મોરબી:મોરબી જિલ્લાની ૬૬ ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલનો આછેરો પરિચય આ મુજબ છે. ૧...

મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૨ સભ્યોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા : કાલે ફેંસલો

જિલ્લાની ૫ તાલુકા પંચાયતમાંથી મોરબી અને ટંકારા બીનહરિફ : જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ,ઉપપ્રમુખ પદ માટે જુથવાદના લબકારા મોરબી : મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા આટલું કરો

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...

હીટવેવ દરમિયાન પાલતુ પશુધનની વિશેષ કાળજી જરૂરી

પશુઓને છાયડામાં રાખી પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને ઠંડું પાણી આપો : સવારના 11થી બપોરના 4 વાગ્યા સુધી કામ ન લો મોરબી : ગુજરાતમાં આગામી દિવસો...

મોરબીમા ગરમીનો અગ્નગોળો આકરી ગરમીની આગાહી

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેનાથી લોકો તાપથી તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે...

રૂપાલા – ભાજપના હોર્ડિંગ્સ બેનરો હટાવવા મોરબીમાં ફરિયાદોનો ધોધ

બુધવારે એક જ દિવસમાં 9 ફરિયાદ, કુલ 29 ફરિયાદ નોંધાઇ મોરબી : ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે રણમોરચો ખોલી ગામે...