મોરબીના ખરેડા ગામે તા. 23મીએ લોકડાયરો યોજાશે

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે હનુમાન જયંતી નિમિતે અગની તારીખ 23 એપ્રિલને મંગળવારના રોજ ભવ્ય લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખરેડા ગામ સમસ્ત...

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા રામનવમીની ઊજવણી કરાઇ હતી 

મોરબી : મોરબીમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર રામભક્તો દ્વારા શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પરશુરામ યુવા ગૃપ દ્વારા હિન્દુ સંગઠન આયોજિત શોભાયાત્રામાં ભાગ...

18 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 18 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ દસમ,...

પોલીસને કેમ બાતમી આપે છે કહી રઘાએ નિપુલભાઈને ધોકાવી નાખ્યા

મોરબીના રવાપર રોડ ઉપર બનેલી ઘટના મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ચાની લારીએ બેઠેલા આધેડને પોલીસને કેમ મારી માહિતી આપે છે કહી રઘા...

વાંકાનેરના ઢુંવા નજીક રોંગ સાઈડમાં આવેલા ડમ્પર હડફેટે બાઈકસવારનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા જીજે- 12 - બીએક્સ - 5944 નંબરના ડમ્પર ચાલકે...

ટંકારાના કલ્યાણપર ગામે જુગાર રમતા ચાર પકડાયા

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિલાવરભાઈ મુસાભાઈ ભાણું,...

વાંકાનેરમાં હરિયાણાનો યુવાન દારૂની 4 બોટલ સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે અમરસર ચેકપોસ્ટ નજીક ચેકીંગ દરમિયાન શંકાસ્પદ રીતે પગપાળા જતા યુવાનને અટકાવી તલાશી લેતા હરિયાણા રાજ્યના સોનિપત ગામના રહેવાસી રાહુલ...

ટંકારા નજીક દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે રાજકોટનો યુવાન પકડાયો

ટંકારા : ટંકારા નજીક અમરાપર - ટોળ રોડ ઉપરથી ટંકારા પોલીસે સીએનજી રીક્ષા નંબર જીજે - 23 - યુ -4403માં 160 લીટર દેશી દારૂ...

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થતા નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ લીધો

મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરમાં આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા પરેકભાઈ દુર્ગાભાઈ બીકે ઉ.28 નામના યુવાનને તેમના પત્ની સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે...

મોરબીનો વેપારી યુવાન લાપતા

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુતનગરમાં મિલેનિયમ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્તમભાઈ શૈલેષભાઇ દેથરીયા ઉ.23 નામનો વેપારી યુવાન ગત તા.16ના રોજ પોતાના ઘેરથી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....