Wednesday, January 27, 2021

લૂંટાવદરના પાટિયા પાસે કોલસી ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો

સદભાગ્યે કોઈ જાનહાની નહિ મોરબી : ગઈ મોડી રાત્રે નવલખીથી મોરબી તરફ કોલસી ભરીને આવી રહેલ એક ટ્રક લૂંટાવદરના પાટિયા પાસે કોઈ કારણસર પલટી ખાઈ...

મોરબીમાં મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે પ્રસુતિ કરાવતી ટીમ ૧૦૮

વિરપર નજીક વાડી વિસ્તારની ઘટના : પ્રસૂતા અને બાળકની જિંદગી બચવાઈ મોરબી : મોરબી નજીકના વિરપરના વાડી વિસ્તરમાં ટીમ ૧૦૮ દ્વારા વિપરીત સંજોગોમાં મોબાઇલની ફ્લેશ...

મોરબીમાં સાંસદ કુંડારિયાના ઘર નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમોની અટકાયત

લતાવાસીઓએ પોલીસને જાણ કરી : પૂછપરછ દરમિયાન ઈસમો મોબાઈલ કંપની ટાવરના કર્મચારીઓ હોવાનું ખુલતા હાશકારો મોરબી: રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાના મોરબી...

વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ નેશનલ વર્ચ્યુઅલ ‘ઉદ્યમી ઉત્સવ’માં વક્તવ્ય આપશે

'ઉદ્યમી ઉત્સવ' ઇનોવેશન્સ & એન્ટરપ્રિન્યોરસ માટે યોજાનાર દેશની સૌથી મોટી ઓનલાઇન ઇવેન્ટ છે વાંકાનેર : હાલમાં કોરોનાના કપરા કાળમાં મોટા આયોજનો કે કાર્યક્રમો કરવા પર...

મોરબી : પાડા પુલ પરથી ઝંપલાવી વૃધ્ધાનો આપઘાત

મોરબી : મોરબીના પાડા પુલ પરથી આજે વહેલી સવારે એક વૃધ્ધાએ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી મોરબીના પાડા પુલ પરથી પડતું મૂકી...

મોરબી અેસ.ટી. ડેપોના હડમતિયા રૂટના ડ્રાઇવરની પ્રામાણિકતા : મુસાફરને રૂપિયા સાથેનું પર્સ પરત કર્યું

હડમતીયા : મોરબી અેસ.ટી. ડેપોમા ફરજ બજાવતા ધરમેન્દ્રસિંહ. કે. જાડેજાને હડમતિયા રૂટની બસમા વિધાર્થીઅો અપડાઉન કરતા ખાખરીયા વિશાલ રાજેશભાઈના જરુરી પર્સ સાથે ડોક્યુમેન્ટ અને...

જીવાપર ગામે સરકારી તંત્ર દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

ટંકારાની 10 ગ્રામ પંચાયતને સેનેટાઇઝર રાખવાના સ્ટેન્ડ અપાયા ટંકારા : વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવનાર કોરોના સામે જાગૃતિ લાવવા અને લોકોની રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય...

હળવદ : નામચીન શખ્સ અને મહિલાને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

હળવદ : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે એલસીબી પીઆઈ વી.બી. જાડેજાની ટીમે...

વરસાદ અપડેટ(6pm સુધીની) મોરબી-1માં 5 ઇંચ, મોરબી-2માં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

  ટંકારા અને માળિયામાં એક-એક ઇંચ વરસાદ મોરબી : મોરબી શહેરમાં આજે મેઘરાજા મન મુકીને વરસયા હતા. જેમાં આજે સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીમાં...

મોરબી જિલ્લાની 2790 ગંગા સ્વરૂપ બહેનોને સહાયની રકમ પોસ્ટમેન તેમના ઘરે પહોંચાડશે

મોરબી : હાલના સમયમાં કોરોનાને પગલે લોકડાઉનની સ્થિતી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ રૂપે રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

    શહેરીજનોને ત્રિરંગાનો ટેગ લગાવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી મોરબી : 26 જાન્યુઆરીના રોજ મોરબીમાં ઠેર-ઠેર 72માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે...

26 જાન્યુ. : આજે માત્ર મોરબી તાલુકામાં કોરોનાના 3 કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3290 કેસમાંથી 3025 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 53 એક્ટિવ કેસ મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...

મોરબીના સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા શહીદ પરિવારને રૂ. 3.51 લાખની સહાય

  મોરબી : મોરબીના સિરામિક ટ્રેડર્સ એસોસિશને આજે પ્રજાસત્તાક દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આજના આ રાષ્ટ્રીય પર્વે એસો. દ્વારા દેશની રક્ષા કાજે શહીદી વ્હોરનાર...

વાઘપર પ્રાથમિક શાળામાં આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું

  મોરબી : વાઘપર ગામની વાઘપર પ્રાથમિક શાળામાં આચાર્ય રાજેશભાઇ પરમાર તેમજ શાળા પરિવારના સહકાર થકી 72માં પ્રજાસત્તાક પર્વની કોરોના ગાઈડલાઈન મુજબ, સોશિયલ ડિસ્ટનસનું પાલન...